Home Page - Gujarat State School Textbook Board

=> તા.13/07/2018, 23.59 કલાકે વધારાના પાઠ્યપુસ્તકની માંગણીનો બીજો તબક્કો (2nd Request) પુર્ણ થયેલ છે.

=> બીજા તબક્કામાં કરેલ ઓન-લાઈન વધારાના પાઠ્યપુસ્તકની માંગણી મુજબ ટુંક સમયમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવશે.

=> આપની સંબંધિત ગાંધીનગર કચેરીની મંજુરી મેળવીને જ વધારાના પાઠ્યપુસ્તકની માંગણી ઓન-લાઈન ન કરેલ હોય તેઓશ્રીએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને જાણ કરવી.

     ત્યારબાદ સંમતિ મળે રૂબરૂ પાઠ્યપુસ્તકો મેળવી લેવાના રહેશે.

===>==> બીજો તબક્કોઃ તા.09/07/18 થી તા.13/07/18 અંગેનો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પત્ર મેળવવા અહીં ક્લીક કરો.

=====> બીજો તબક્કોઃ તા.25/06/18 થી તા.30/06/18 અંગેનો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પત્ર મેળવવા અહીં ક્લીક કરો.
=====> જિલ્લા વિતરકશ્રીઓની યાદી

NEW TEXTBOOKs 2018 (Std 1 to 8, 9 & 11) GUJARATI   &   ENGLISH, HINDI, OTHER MEDIUM

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ - ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ

 Notice Board
  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ૪૭ માં સ્થાપના દિને ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NEET/JEE/GUJCET/AIPMT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પ્રશ્નબેંકનો વિમોચન અને લોકાર્પણ સમારંભ તારીખ ૨૦/૧૦/૨૦૧૬ (૧૧:૦૦ કલાકે).

  • "GSBSTB-OTIS" દ્વારા તા.28/11/2017, 15.00 કલાક થી રાજયના તમામ શાળા વિકાસ સંકુલના આચાર્યશ્રીઓ તરફથી ધોરણ 6 થી 8 (Model School) અને ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તક જરૂરીયાતની માહિતી ONLINE સ્વીકારવાની શરૂઆત.....-> પત્ર

  • "GSBSTB-OTIS" દ્વારા તા.21/11/2017, 15.00 કલાક થી રાજયના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી તરફથી શૈક્ષણિક વર્ષઃ2018-19 માટે ધોરણ 1 થી 8 ના પાઠ્યપુસ્તક જરૂરીયાતની માહિતી ONLINE સ્વીકારવાની શરૂઆત..... -> પત્ર

    • આશ્રમ શાળા/નિવાસી શાળા અને મોડેલ સ્કુલના આચાર્યશ્રીએ ધો. 1 થી 8 માટે આપના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને ધો. 9 થી 12 માટે શાળા વિકાસ સંકુલ કન્વિનરશ્રીને પાઠ્યપુસ્તકોની માંગણી આપવાની રહેશે.

    • શૈક્ષણિક વર્ષઃ2018-19 માટે તા.31/12/2017, 23.59 કલાક સુધી જ રાજયના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી ધોરણ 1 થી 8 ના પાઠ્યપુસ્તક અને શાળા વિકાસ સંકુલના કન્વિનરશ્રી ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તક જરૂરીયાતની માહિતી ONLINE ભરી શકશે. ત્યારબાદ આપની સંબંધિત વડી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.....

    • શૈક્ષણિક વર્ષઃ2018-19 માટે તા.05-01-2018 સુધીમાં પોતાના લોગીનમાં જઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તાલુકાની અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી શાળા વિકાસ સંકુલની પાઠ્યપુસ્તક માંગણીની ચકાસણી કર્યા બાદ માહિતી "Confirm" કરવાની રહેશે.

      • જો કોઈ મુશ્કેલી જણાય તો તાત્કાલિક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો સંપર્ક કરવો.

  • --> વિતરકશ્રીઓ માટેનો પરિપત્ર     અને     NCERT ઈન્ડેન્ટ પત્રક

  • TPEO - Login Name Info
  • SVS - Login Name Info
  • DEO's Nodal Officer
  • AO - Login Name Info
  • DPEO - Login Name Info
  • DPE/DPEO/AO/TPEO/ASH Presentation for Std. 1 to 8
  • COS/DEO/SVS Presentation for Std. 9 to 12 & Model School
 Login